GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ટ્રમ્પને પણ ઈન્ડિયન આર્મી પર ભરોસો, આ યુદ્ધમાં સામેલ થવા જણાવ્યું, પણ શા માટે ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતને અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઇમાં સામેલ થવા જણાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારોની સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સામેની લડાઇમાં ભારત સહિત રશિયા, તુર્કી, ઇરાક અને પાકિસ્તાને પોતાની ભૂમિકા અદા કરવાની જરૂર છે.

ટ્રમ્પે ફરિયાદના અંદાજમાં કહ્યું કે 7000 માઇલ દૂર અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની વિરૂદ્ધ ઓપરેશન ચલાવી રહ્યું છે.. જ્યારે કે બાકીના દેશો જરા પણ સહયોગ કરી રહ્યા નથી. અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસની વધતી સક્રિયતાના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે ભારત ત્યાં હાજર છે પરંતુ તેઓ લડાઇ લડી રહ્યા નથી. જ્યારે કે અમે લડી રહ્યા છીએ. પાકિસ્તાનના ઠીક દરવાજા પર લડાઇ છે.

તેઓ લડી તો રહ્યા છે પરંતુ બહુ જ ઓછો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં ક્યાય પણ ISISની ઉપસ્થિતિ છે ત્યાં ગમે ત્યારે જે તે દેશોને તેની સામે લડાઇ લડવી જ પડશે. ત્યારબાદ ટ્રમ્પે તે દેશોના નામ પણ ગણાવ્યા જેમાં રશિયા, તુર્કી, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો ઉલ્લેખ કર્યો.

READ ALSO

Related posts

કોરોનાનો ક પણ ન જાણતા કીડની સ્પેશ્યાલિસ્ટો દર્દીઓની કરી રહયા છે સારવાર, આ તો એક્સપરિમેન્ટ છે જીવ જાય તો દર્દીનો જવાનો છે

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે તંગદીલીમાં બંને દેશો પાસે છે આવા હથિયારો, જાણો કોણ છે ચડિયાતું, કયા દેશો ચીનને આપશે સાથ

Dilip Patel

ભારત પાસેથી છિનવાઈ શકે છે T-20 વર્લ્ડ કપ 2021ની મેજબાની, ટેક્સ વિવાદને કારણે ICCએ BCCIને આપી ધમકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!