GSTV
Gujarat Government Advertisement

અમેરિકન સાંસદોએ પાકિસ્તાનને આપી સલાહ, ભારત સામે બદલાની કાર્યવાહીથી બચે

Last Updated on August 8, 2019 by Mansi Patel

અમેરિકાના બે વરિષ્ઠ નેતાએ પાકિસ્તાનને આતંકવાદ સામે ઢીલાશ રાખવા બદલ ચેતવણી આપી છે. આ બંને નેતાઓએ કહ્યું છે કે કલમ-370 હટાવવાના મામલે તે ભારતની વિરૂદ્ધ જવાબી કાર્યવાહીથી બચે અને પોતાની ધરતી પર ચાલી રહેલા આતંકવાદી જૂથોની વિરૂદ્ધ કડક હાથે કામ લે.

અમેરિકાના સાંસદ રોબર્ટ મેનેનડેજ અને કોંગ્રેસમેન ઇલિયોટ એન્જેલે આ નિવેદન બહાર પાડ્યું છે. રોબર્ટ અમેરિકન સીનેટની વિદેશી બાબતોની સમિતિના સભ્ય છે. જ્યારે કે ઇનજેલ પણ મહત્વની સમિતિના ચેરમેન છે.

ભારત અંગે બંનેએ કહ્યું કે દુનિયાનું સૌથી મોટા લોકતંત્ર ભારતની પાસે તક છે કે તે જણાવે કે તેના માટે તમામ નાગરીકો મહત્વપૂર્ણ છે અને તે તેમના અધિકારોની રક્ષા કરશે. જેમાં વિધાનસભાની સ્વતંત્રતાનો અધિકાર પણ સામેલ છે. અમને આશા છે કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું પાલન કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!