GSTV
Home » News » ટ્રમ્પનો વળતો જવાબ : ઉત્તર કોરિયા પરથી ઉડાવ્યા અમેરિકા ફાઈટર પ્લેન

ટ્રમ્પનો વળતો જવાબ : ઉત્તર કોરિયા પરથી ઉડાવ્યા અમેરિકા ફાઈટર પ્લેન

અમેરિકાએ કોરિયાઇ પેનિનસુલા પર ચાર સ્ટીલ્થ ફાઇટર જેટ્સ અને 2 બોમ્બર્સ ઉડાવ્યા. સાઉથ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહાપે તેની જાણકારી આપી. જો કે અમેરિકા તરફથી આ વાતની પુષ્ટી કરવામાં આવી નથી.

15 સપ્ટેમ્બરે નોર્થ કોરિયાના ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટ કર્યું હતું. આ મિસાઇલ જાપાનના ઉપરથી પસાર થઇ હતી. જે બાદથી ક્ષેત્રમાં તણાવ ઉભો થયો હતો. 3 સપ્ટેમ્બરે નોર્થ કોરિયાએ છઠ્ઠું ન્યૂક્લિયર ટેસ્ટ કર્યું હતું.

ન્યુઝ એજન્સી મુજબ કોરિયાઇ પેનિનસુલા પર એમેરિકાએ 4 એફ-35બી અને 2 બી-1બી બોમ્બર્સ ઉડાવ્યા હતા. તેને મોક બોમ્બિંગ ડ્રીલ પણ કહી શકાય છે. મહત્વનું છે કે જો અમેરિકા તરફથી તેની પુષ્ટી કરવામાં આવી જાય છે તો નોર્થ કોરિયાના છઠ્ઠા પરમાણુ ટેસ્ટ અને જાપાન પર મિસાઇલ છોડ્યા બાદ આ પહેલી કાર્યવાહી હશે.

Related posts

ગર્ભવતી મહિલાઓને થતું દર્દ ઓછું કરવા માટે હોસ્પિટલે ઉઠાવ્યું આ અનોખું પગલું, જાણશો તો રહી જશો દંગ!

Path Shah

કલમ ૩૭૦ હટાવતા પહેલા સરકારે ઘડ્યો હતો આ ચાર પોઇન્ટનો પ્લાન

Nilesh Jethva

હરિયાણા : ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પોતાને CM પદના દાવેદાર બતાવ્યા, કલમ 370 પરના નિર્ણયને આપ્યું સમર્થન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!