GSTV
Gujarat Government Advertisement

અમેરિકાએ ચીન સામે કોરોના વાયરસ મુદ્દે લીધો બદલો, ત્રણ પત્રકારોને દેશમાંથી કાઢી મુક્યા

Last Updated on March 18, 2020 by Mayur

અમેરીકાએ કોરોના વાઈરસને ચીની વાઈરસ કહેતા વિવાદ વકર્યો છે. ચીને અમેરીકા સાથે બદલો લીધો છે. ટ્રંપના ચીની વાઈરસ વાળા નિવેદન પછી ચીને ત્રણ પત્રકારોને દેશમાંથી કાઢી મુક્યા છે. બે મહાસત્તાઓ વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધારો કરતાં ચીને ત્રણ અમેરિકી પત્રકારોને દેશમાંથી હાંકી કાઢ્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયે ન્યૂયોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકારોને 10 દિવસની અંદર તેમના મીડિયા પાસ પરત આપવાનો આદેશ આપ્યો છે. કોરોનાને ચીની વાયરસ ગણાવ્યા બાદ ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી આ કાર્યવાહી કરી હોવાનું મનાઈ રહ્યું છે.

વિદેશી માધ્યમો પર ચીન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલી આ સૌથી કડક કાર્યવાહી છે. અગાઉ ચીની સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કોરોના સંકટ પાછળ અમેરિકાનું કાવતરું હોવાનો દાવો કર્યો હતો. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને ચીની વાઈરસ કહ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!