GSTV
Home » News » અમેરિકાના ઉદ્યોગપતિઓએ વેંકટેશ્વર મંદિરમાં 14 કરોડ રૂપિયા કર્યાં દાન, પણ મુકો આ શરત

અમેરિકાના ઉદ્યોગપતિઓએ વેંકટેશ્વર મંદિરમાં 14 કરોડ રૂપિયા કર્યાં દાન, પણ મુકો આ શરત

આંઘ્ર પ્રદેશના વેંકેટેશ્વર મંદિરમાં દાન આપતા પહેલા અમેરિકાના ઉદ્યોગપતિઓએ નામ ન બતાવવાની શરત રાખી.

 आंध्र प्रदेश (Andhra Pradesh) के वेंकटेश्वर मंदिर (Venkateswara Temple) में दान देने से पहले अमेरिका (America) के कारोबारियों (Businessman) ने नाम न बताने की रखी शर्त.

આ ઉદ્યોગપતિઓએ આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં દાન આપતા પહેલા એક શરત રાખી હતી. તેમણે શરત રાખી કે આ દાન કોણે કર્યું તેના વિશે કોઈને પણ જાણકારી આપવામાં ન આવે.

 इन कारोबारियों ने आंध्र प्रदेश के वेंकटेश्वर मंदिर में दान देने से पहले एक शर्त रखी थी. उन्होंने शर्त में कहा कि ये दान किसने दिया है इसके बारे में किसी को कोई जानकारी नहीं दी जाएगी.

વેંકટેશ્વર મંદિરના એક સદસ્યના જણાવ્યા પ્રમાણે દાન આપનારે પોતાની ઓળખાણ છુપાવવાની શરત પર આ દાન આપ્યુ છે. ઉદ્યોગપતિઓએ દેવી શ્રી વર લક્ષ્મી વ્રતમ પર્વ પર 14 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

 वेंकटेश्वर मंदिर के एक सदस्य के मुताबिक दान देने वाले ने पहचान छिपाकर रखने की शर्त पर यह दान दिया है. कारोबारियों ने देवी श्री वरलक्ष्मी व्रतम पर्व पर 14 करोड़ रुपये का दान दिया है.

મંદિરમાં પૂજા કરવા આવેલા બંને કારોબારી પોતાના પરિવાર સાથે અહીં આવ્યા હતા. બંને પરિવારોએ મંદિરમાં પૂજા- અર્ચના કરી ત્યાર પછી 14 કરોડ રૂપિયાનો ડિમાંડ ડ્રાફ્ટ મંદિરના પ્રશાસક તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમના વિશેષ અધિકારીને સોંપવામાં આવી હતી.

 कारोबारियों ने आग्रह किया कि दान में दिए गए कोष का इस्तेमाल टीटीडी द्वारा संचालित विभिन्न जनकल्याण ट्रस्टों के लिए किया जाए. बताया जाता है कि पिछले साल भी उन्होंने 13.5 करोड़ रुपये का दान किया था.

કોરબારીઓએ આગ્રહ કર્યો કે દાનમાં આપવામાં આવેલા પૈસાનો ઉપયોગ ટીટીડી દ્વારા સંચાલિત વિભિન્ન જનકલ્યાણ ટ્રસ્ટો માટે કરવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે પણ તેમણે 13.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતુ.

READ ALSO

Related posts

વિદેશી બ્યુટી ટીપ્સથી આ રીતે વધારો ચહેરાની સુંદરતા, મળશે ગજબ ટ્રાન્સફોર્મેશન

Arohi

પાર્ટનરની આ કુટેવોથી છો પરેશાન? તો સ્વીકારી લેવામાં જ છે ભલાઈ… કારણ કે તે ક્યારેય નહીં બદલાય

Arohi

બાથરૂમમાં જ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, આ કારણો છે જવાબદાર… ચેતી જજો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!