GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

US: ફ્લોરીડાના ઓરલેન્ડોમાં ફાયરિંગ, 5નાં મોત

અમેરિકામાં ફ્લોરિડાના ઓરલેન્ડોમાં સોમવારે થયેલી ગોળીબારની ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા. પોલીસે આ વાતની પુષ્ટી કરતાં જણાવ્યું કે, હુમલાખોરે પોતાને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો છે.

તંત્રનું કહેવું છે કે, ઘટના સ્થળે કોઇ સક્રિય શૂટર નથી અને સ્થિતિ કંટ્રોલમાં છે. શૂટિંગની આ ઘટના ઉત્તર પશ્ચિમ ઓરલેન્ડોના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બની. ફાયરિંગ બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો. ઓરેન્જ કાઉન્ટી શેરિફની ઓફિસે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. જોકે, ઘટનામાં ઘાયલ કે મોતને ભેટેલા લોકો વિશેની જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે સ્થાનિક સમુદાય માટે કોઇ ખતરો નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 12 જૂન 2016માં ઓરલેન્ડોમાં બનેલી ફાયરિંગની ઘટનામાં 49 લોકો મોતને ભેટ્યા હતા.

Related posts

મોદી સરકારની કરડી નજરથી સમજી ગયું નેપાળ, સીમા વિવાદ ઉકેલવા વિડિયો કોન્ફરન્સ માટે તૈયાર

Harshad Patel

રાજ્યસભાની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાને લોટરી લાગી શકે છે, જાણો કેવી રીતે

Dilip Patel

કોરોના યુદ્ધ સામે લડતાં સૈનિકને એક ઈંજક્શન સરકારે ન આપ્યું પણ મોત પછી 50 લાખ આપ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!