GSTV
Home » News » US એરફોર્સના ચીફ સ્ટોક જનરલ ડેવિડે ભારતીય યુદ્ધ વિમાન તેજસમાં ભરી ઉડાન !

US એરફોર્સના ચીફ સ્ટોક જનરલ ડેવિડે ભારતીય યુદ્ધ વિમાન તેજસમાં ભરી ઉડાન !

દુનિયાની સૌથી એડવાન્સ US એરફોર્સના ચીફ સ્ટોક જનરલ ડેવિડ એન ગોલ્ડફિને યુદ્ધ વિમાન તેજસમાં બેસીને ઉડાન ભરી હતી. તેજસ સંપૂર્ણ સ્વદેશી યુદ્ધ વિમાન છે.

જનરલ ગોલ્ડફિન બે દિવસન પ્રવાસે જોધપુર આવ્યા છે, તેમણે જોધપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ સ્ક્વાડ્રન પણ નિહાળ્યું. અને એરફોર્સ સ્ટેશન પર ભારતીય એરફોર્સના પાયલોટ સાથે કિંમતી સમય પસાર કર્યો. શુક્રવારે જનરલ ગોલ્ડફિન પ્રતિનિધિ મંડળ સાથે પર્યટન સ્થળની મુલાકાતે પણ ગયા હતાં. બે દિવસના પ્રવાસ બાદ તેઓ આજે દિલ્હી જવા માટે રવાના થવાના છે.

Related posts

પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

Bansari

આધારમાં આ 6 સુધારા કરવા માટે નહીં આપવા પડે કોઇ ડોક્યુમેન્ટ, જાણી લો આ નવો નિયમ ફાયદામાં રહેશો

Bansari

CA ફાઈનલ છોડ્યુ, સાઈકલ ટ્રીપ દ્રારા રચ્યું અનોખું સાહસ રાંચી થી સિંગાપુર પહોંચ્યો દિલ્હીનો આ યુવાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!