GSTV

દુબઈમાં શેખ અમીરની સાથે રજાઓ માણી રહી છે ઉર્વશી રૌતેલા, જુઓ લેવિશ લાઈફસ્ટાઈલનાં ફોટા

Last Updated on October 10, 2020 by Ankita Trada

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવી છે. ઉર્વશી તેના વેકેશન અને ફિલ્મો કરતા હોટ ફોટોશૂટ માટે ચાહકોમાં પ્રખ્યાત છે.

આવી સ્થિતિમાં હવે ઉર્વશીના લેટેસ્ટ ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઉર્વશી દુબઈના શેખ સાથે તેની રજાઓની મજા માણતી જોવા મળી રહી છે.

વાસ્તવમાં,એક જ્વેલરી કંપનીના પ્રમોશનલ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત ઉર્વશીએ શેખ અમીરના ખાનગી પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.

ત્યાં ઉર્વશીને જીરાફ, ચિત્તા અને ખાસ કરીને શેખનાં પ્રિય ઘોડા સાથે પોઝ આપતી જોવા મળી હતી.

આ સાથે જ, પેડિક્યોર લેતા પણ ઉર્વશીએ ફેન્સની સાથે પોતાનો વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ સ્પષ્ટ છેકે, ઉર્વશીને લેવિશ લાઈફથી કેટલો પ્રેમ છે.

સાથે જ ઉર્વશીએ રણમાં ઉંટની સવારી કરતાં એક વીડિયો પણ ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઉર્વશીની આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!