GSTV

ઉર્વશી રૌતેલાના વેકેશનની શાનદાર તસવીરો ઇન્ટરનેટ પર થઇ રહી છે વાયરલ

ઉર્વશી રૌતેલા તેની રજાઓની મજા માણી રહી છે, જેનો અંદાજ તેના ફોટોઝ પરથી સરળતાથી લગાવી શકાય છે. તે હંમેશાં તેની સ્ટાઇલ માટે જાણીતી છે અને દરેક ઇવેન્ટમાં દરેક જગ્યાએ તેની સુંદરતા વિશે ઘણી ચર્ચાઓ થાય છે. પરંતુ તેનો ઓફ ડ્યુટી ડ્રેસ પણ એકદમ શાનદાર છે. તે જયારે દુબઈના રસ્તાઓમાં ફરતી હોય છે ત્યારે પણ તેની સ્ટાઇલ અદભૂત હોય છે, તેથી તેનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ શાનદાર હોય છે. તે પછી ઊંટની સવારી માટે સેક્સી લાંબુ ગાઉન પહેર્યું હોય કે કોઈ અદભૂત ફ્રોક.

તે પછી લાલ લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપની સાથે સોનેરી લાંબુ ગાઉન હોય અથવા એઝબેથ ફ્રેન્ચાઇઝનો ન્યૂડ વેલ્વેટ ડ્રેસ.

ઉર્વશી રૌતેલા છેલ્લે ‘વર્જિન ભાનુપ્રિયા’ નામની કોમેડી-ડ્રામા ફિલ્મમાં જોવા મળી હતી. ગૌતમ ગુલાટી અને અર્ચના પૂરણસિંહે પણ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. હાલમાં ઉર્વશી તેની આગામી તેલુગુ ફિલ્મ ‘બ્લેક રોઝ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

READ ALSO

Related posts

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!