GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

હાર્દિકને છોડી ટીમ ઇન્ડિયાના આ હેન્ડસમ હંકને ડેટ કરવા લાગી ઉર્વશી રૌતેલા, પ્રાઇવેટ ફોટોઝ થયા લીક

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ કર્યો છે. તે બાદથી તેનું નામ કોઇને કોઇ બોલીવુડની હસીના સાથે જોડવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી બોલીવુડની અનેક એક્ટ્રેસીસ સાથે અફેર હોવાના કારણે ચર્ચામાં રહ્યો છે.

ઉર્વશી રૌતેલાનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાયુ

આજકાલ ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પણ બોલીવુડની ખૂબસુરત એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ જોડવામાં આવ્યું છે.

ઘણીવાર હાર્દિક પંડ્યાનું નામ ઉર્વશી રૌતેલા સાથે લેવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર તો હાર્દિક પંડ્યાને ઉર્વશી સાથે સ્પોટ પણ કરવામાં આવી છે. તેવામાં તેમની વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની ખબરો પણ છે.

ઋષભ પંત સાથે સ્પોટ થઇ ઉર્વશી

તેવામાં બોલીવુડની આ હસીના આ વખતે હાર્દિક પંડ્યા સાથે નહી પરંતુ અન્ય ભારતીય ક્રિકેટર સાથે સ્પોટ થઇ. આ જાણની તમને ચોક્કસ નવાઇ લાગશે.

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વીકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સાથે ઉર્વશી રૌતેલા સ્પોટ થઇ હતી. આ બંને એક સાથે સ્પોટ થયા તેવા ઘણાં લોકોને વિશ્વાસ નહી થાય. પરંતુ આ હકીકત છે કે ઉર્વશી રૌતેલાને ભારતના યુવા ખેલાડી ઋષભ પંત સાથે સ્પોટ કરવામાં આવી છે. બંનેએ સાથે ડિનર પણ લીધુ.

ડિનર ડેટ પર ઋષભ-ઉર્વશી

ભારતીય ક્રિકેટ ટીમ પાછલાં કેટલાંક દિવસોથી મુંબઇમાં વેસ્ટઇન્ડીઝ સામે ત્રીજી ટી-20 મેચના કારણે હાજર હતી. આ વચ્ચે 10 ડિસેમ્બરની રાતે ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા એકસાથે જોવા મળ્યાં. એક અહેવાલ અનુસાર તેઓ ડિનર ડેટ માટે ગયાં હતાં.

કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારની રાતે મુંબઇના જૂહુ વિસ્તારમાં સ્થિત ઇસ્ટેલામાં ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા ડિનર ડેટ કરતાં જોવા મળ્યાં હતા. તે બાદ હવે આ ખબર આગની જેમ ફેલાઇ રહી છે અને મીડિયામાં પણ છવાયેલી છે.

Read Also

Related posts

21મી સદીનો શાહજહાં બન્યો આ વ્યક્તિ, પત્નીની યાદમાં કર્યુ આ કામ

Ankita Trada

ચાઈનીઝ નેવીની સાથે દેખાઈ પરમાણું હુમલો કરતી પાકિસ્તાની સબમરિન, ભારતને ઘેરવાનો પ્રયાસ

Mansi Patel

એન્જિનિયરો માટે સરકારી નોકરીની ઉજળી તકો : 35 હજારથી વધુ મળશે પગાર, જલદી કરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!