GSTV
Bollywood Entertainment Photos

ઉર્વશી રૌતેલાના સૌથી બોલ્ડ અંદાજે વધારી ફેન્સની ધડકનો, સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે એક્ટ્રેસની આ તસવીરો

ઉર્વશી

Urvashi Rautela Latest Viral Pics: બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની બોલ્ડનેસ માટે આખી દુનિયામાં ફેમસ છે. હવે ફરી એકવાર ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને ઘણા લોકોની ઊંઘ ઉડી ગઈ છે. ઉર્વશીએ ફરી પોતાની ખૂબસુરતીનો જાદુ ચલાવ્યો છે.

ઉર્વશી

હાલમાં જ ઉર્વશીએ હોટ ફોટોઝ શેર કરીને ઈન્સ્ટાગ્રામનો પારો ઉંચો કરી દીધો છે. ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે પોતાનો બેક પોઝ આપી રહી છે. હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઉર્વશી

શોર્ટ ડ્રેસમાં બતાવ્યા કર્વ્સ

ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે ઈયરિંગ્સ પણ પહેરી છે. લુકની વાત કરીએ તો ઉર્વશી રૌતેલાએ ગ્લોસી મેકઅપ કર્યો છે અને હાઈ પોનીટેલ બનાવી છે. આ લુકમાં ઉર્વશી રૌતેલા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

ઉર્વશી

તસવીર થઈ રહી છે વાયરલ

ઉર્વશી રૌતેલાએ ઉભા થઈને પોઝ આપ્યો છે. ઉર્વશી રૌતેલાની આ તસવીર ખૂબ જ હોટ છે. ઉર્વશી રૌતેલાએ તેના બેક પોઝથી ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ પોસ્ટને ફેન્સ ઘણો પ્રેમ આપી રહ્યા છે. થોડા કલાકોમાં લાખો લાઈક્સ આવી છે.

ઉર્વશી

ફેન્સ ધડાધડ કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું- આગ લગાવી દીધી, જ્યારે બીજા યુઝરે લખ્યું હોટ પોઝ. ઘણા મોટા સેલેબ્સે પણ ફેન્સ સાથે કોમેન્ટ કરી છે.

ઉર્વશી

આ ફિલ્મમાં જોવા મળશે ઉર્વશી

ઉર્વશીની તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે. તે જ સમયે, કમેન્ટ્સનો મારો ચાલુ રહે છે. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં ઉર્વશી તેની આગામી ફિલ્મ ‘ધ લિજેન્ડ’ને લઈને ચર્ચામાં છે, જેમાં એક્ટ્રેસ સરવાનન સાથે જોવા મળશે. આ દિવસોમાં એક્ટ્રેસ તેની પાન ઈન્ડિયા ફિલ્મ દે ‘લેજેન્ડ’ના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે.

Read Also

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda

ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ

Hemal Vegda
GSTV