GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ઉર્વશી રૌતેલાનું Hot ફોટોશૂટ, ધબકારો ચૂકી જશો એટલા બોલ્ડ છે ફોટોઝ

ઉર્વશી

બોલીવુડ સેલેબ્રિટીઝમાં ઉર્વશી રૌતેલા તે કલાકારોમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર પોતાની તમામ પોસ્ટ તથા વીડિયોઝથી પ્રશંસકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડે છે. ઉર્વશી સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફની ઝલક પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેવામાં ઉર્વશીએ પોતાની કેટલીક નવી તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે.

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ પોતાની એક નવી તસવીર શેર કરી છે. જેમાં તે લેસ વર્ક વાળા એક વ્હાઇટ કૉરસેટ સાથે હોટ પેન્ટ અને વ્હાઇટ શર્ટમાં નજરે આવી રહી છે.

તસવીર જોઇને લાગી રહ્યું છે કે તેની આ તસવીર કોઇ બાલ્કનીમાં ક્લિક કરવામાં આવી છે.

પોતાની આ તસવીરના કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું કે, હું એક ચુંબકીય આવૃતિ છુ અને હું દરેક તે વસ્તુને આકર્ષિત કરુ છું જે મારા માટે બની છે.

ઉર્વશીની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ ઉપરાંત, ઉર્વશીએ તાજેતપમાં જ બ્લેક સ્વિમસૂટમાં પોતાની એક તસવીર શેર કરી હતી અને તેની સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે પૂલમાં નજરે આવી હતી. આ વીડિયોમાં ઉર્વશીનો હૉટ અંદાજ જોવા મળ્યો હતો.

Read Also

Related posts

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આ 5 ધારાસભ્યો નહીં કરી શકે મતદાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!