GSTV

PHOTOS: ઉર્ફી જાવેદે પાર કરી તમામ હદો, કેમેરા સામે પેન્ટના બટન ખોલીને આપ્યા આવા પોઝ

ઉર્ફી

Last Updated on January 11, 2022 by Bansari

લાઈમલાઈટમાં રહેતી ઉર્ફી જાવેદ (Urfi Javed) ગમે ત્યારે ગમે તે કરી લે છે. પોતાના વિચિત્ર ડ્રેસમાં એકથી એક ચડિયાતા પોઝ આપનાર ઉર્ફીએ આ વખતે કંઈક એવું કર્યું છે, જેની તસવીરો જોઈને તમે પણ કહેશો કે ઉર્ફી હદથી વધારે બોલ્ડ છે.

ઉર્ફી

ખોલી નાંખ્યા પેન્ટના બટન

આ તસવીરમાં ઉર્ફીએ બ્રાઉન કલરનું પેન્ટ પહેર્યું છે અને તેના બટનો ખોલીને હસતી મસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. તસવીરમાં, ઉર્ફીએ ગુલાબી બ્રાલેટ ટોપ પહેર્યું છે અને તેના વાળ તેના ચહેરાની આસપાસ વિખરાયેલા છે.

ઉર્ફી

ઉર્ફીએ બતાવ્યો ગ્લેમરસ લુક

ઉર્ફીએ સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ઉર્ફીએ પિંક કલરની બ્રાલેટ સાથે મેચિંગ ઈયરિંગ્સ પહેરી છે. આ સાથે તે વાળ ખુલ્લા કરીને પોતાના વાળ સાથે રમતી જોવા મળે છે.

લખ્યું આ કેપ્શન

આ તસવીરો શેર કરતી વખતે ઉર્ફી જાવેદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કેપ્શન પણ લખ્યું છે. ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘ડાન્સ સાથે હસતી મારી આ તસવીર… તે પણ કોઈ કારણ વગર.’

ઉર્ફી

એરપોર્ટ પર હાથમાં ગીતા પકડીને જોવા મળી હતી ઉર્ફી

ઉર્ફી જાવેદ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે દેખાતાની સાથે જ કેમેરા તેને ઘેરી વળ્યા. આ પછી લોકોની નજર તેના ટી-શર્ટ પર લખેલા કેપ્શન પર ગઈ જેમાં તેણે બોલિવૂડના દિગ્ગજ ગીતકાર અને પટકથા લેખકના નામ સાથે પોતાના મનની વાત કરી હતી. વાસ્તવમાં, આ વીડિયોમાં ઉર્ફીએ જે સફેદ ટી-શર્ટ પહેરી હતી તેના કેપ્શનમાં લખ્યું હતું – ‘હું જાવેદ અખ્તરની પૌત્રી નથી.’ વાત જાણે એમ છે કે વીડિયોમાં ઉર્ફીએ ભગવત ગીતા હાથમાં પકડી હતી.

ઉર્ફી

આ કારણે લખ્યું કેપ્શન

એરપોર્ટ પર જોવા મળેલી ઉર્ફી કહે છે કે પ્લીઝ તેના ટી-શર્ટ પર ધ્યાન આપો. દરરોજ ઘણા લોકો તેને ટ્વિટર પર ટેગ કરે છે અને કહે છે કે ‘જાવેદ અખ્તરની પૌત્રીને કંઈક શીખવો. હું લોકોની આ વાતોથી કંટાળી ગઇ છું. હું જાવેદ અખ્તરની પૌત્રી નથી. આ નિવેદન સાથે ઉર્ફીએ સ્પષ્ટ કર્યું છે કે તેને જાવેદ સાહબ સાથે કોઈ લેવાદેવા નથી.

GSTV

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!