ઉર્ફી જાવેદ ફેશનથી છે કે ફેશન ઉર્ફી જાવેદના નામે ચાલે છે તે કહેવું મુશ્કેલ છે. એક એક અંદાજમાં ફેન્સના દિલમાં વીજળીની જેમ પડીને ઊંડા ઘાવ લગાવી દે છે. અને આ વખતે તો ઉર્ફીના એરપોર્ટ લુકે લોકોનું ચેન ચોરી લીધું છે અને લોકોને બેબાકળા બનાવી દીધા છે. એરપોર્ટ પર ઉર્ફી જાવેદ સાડી પહેરીને પહોંચી તો જોનારાનું તો ભાગ્ય જ ઊઘડી ગયું.

ઉર્ફી જાવેદે સાડીમાં ધૂમ મચાવી હતી
ન તો ફાટેલા કપડા, ન જીન્સ ટોપ, પરંતુ આ વખતે જ્યારે ઉર્ફી જાવેદને એરપોર્ટ પર સાડીમાં જોવા મળી તો આંખોની સાથે સાથે મનને પણ શુકુન મળી ગયું. ઉર્ફી પર આ સાડી ખૂબજ ક્યૂટ લાગે છે. આ ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરીને આ હોટી મહિલા વધુ હોટ બની ગઈ. ઉર્ફીને જોતાં જ લોકો તેની આસપાસ તેને જોવા આવી ગયા. ઉર્ફી સાથે યાદગીરીની ક્લિક કરાવવા અન તેની મનમોહક કાયાને નજીકથી જોવા માટે આંખો તલસતી જોવા મળી. બેદાગ હુશ્નને નજીકથી જોવાની લોકોની ખ્વાહિશ પૂરી થઈ.
જન્મ દિવસે ફોટોગ્રાફરોને આપશે પોતાના કપડા
ઉર્ફીએ આ સાડીને ખૂબ જ સારી રીતે કેરી કરી અને સાડીને કેવી રીતે ગ્લેમરસ બનાવી શકાય તે પણ બતાવી દીધું. વાતો વાતોમાં ઉર્ફી જાવેદે પાપારાઝીને ભેટ આપી દીધી. તેણે કહ્યું કે તે તેના જન્મદિવસ પર તમામ ફોટોગ્રાફરોને તેના ડિઝાઇન કરેલા કપડાં આપશે.
ઉર્ફી જાવેદ આજે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે, તે જ્યાં જાય છે ત્યાં લોકો તેને ફોલો કરે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયોનો છવાયેલા રહે છે. આ બધું બિગ બોસ ઓટીટી દરમિયાન થયું હતું જેમાં ઉર્ફી પહેલા અઠવાડિયામાં જ બહાર થઈ ગઈ હતી. અર્થાત ઉર્ફી માત્ર 5થી 6 દિવસ જ વિતાવ્યા પરંતુ જ્યારે તે ઘરથી બહાર નીકળી ત્યારથી છવાયેલી રહી છે. ખાસ કરીને પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને પણ લોકોના દિલમાં રાજ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો
- મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
- આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો
- સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો
- વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું