GSTV

ખરીદો 1 રૂપિયામાં ઘરે બેઠા સોનુ, જાણો આ સેવા અંગે તમામ જાણકારી

સોનુ

અપસ્ટોક્સ, (જે RKSV સિક્યોરિટીઝ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના રૂપમાં ઓળખાય છે), જે ભારતની એક ડિજિટલ બ્રોકરેજ ફર્મ છે. હવે કંપનીએ ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. સ્ટોક બજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ઉપરાંત, હવે રોકાણ અપરસ્ટોક્સ દ્વારા ગોલ્ડમાં ઓનલાઇન રોકાણ કરી શકો છો. હાલના સમયમાં અપરસ્ટોકના 20 લાખથી વધુ ગ્રાહક છે.

માત્ર એક રૂપિયામાં ખરીદો ગોલ્ડ-એપસ્ટોક્સએ ઓગમોંટ સાથે કરાર કર્યો સીજે. હવે એના દ્વારા માત્ર 1 રૂપિયાથી ડિજિટલ ગોલ્ડ રોકાણ કરી શકાય છે. અપરસ્ટોક્સ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહક લાઈવ બજાર દરો પર 99.9% શુદ્ધતા વાળા 24 કેરેટનું ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે. જેની બજાર કિંમત રિયલ ટાઈમ આધાર પર પ્લેટફોર્મ પર અપડેટ કરવાં આવે છે.

હવે બ્રિક્સ વોલ્ટમાં રાખી શકો છો પોતાનું સોનુ

સોના

ખરીદવામાં આવેલ ગોલ્ડને ફરી ફિઝિકલ કોઇન્સ/બારમાં બદલી શકાય છે અને આ ‘બ્રિક્સ વોલ્ટ’માં સ્ટોર કરવામાં આવે છે. જે એક સુરક્ષિત તેમજ લોકપ્રિય વોલ્ટ સેવા છે. ટ્રાન્ઝેકશન પુરી રીતે ડિજિટલ છે, જેથી ગ્રાહક પ્લેટફોર્મ પર ગોલ્ડ ખરીદી શકે છે અથવા ખરીદેલ ગોલ્ડને ત્યાં જ રીડીમ કરી શકે છે. એપસ્ટોક્સ જલદી ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ કોઇન્સમાં બદલવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવશે અને એમાં ભારતમાં ક્યા પણ 0.1 ગ્રામ સુધી ગોલ્ડ પણ નિઃશુલ્ક ટ્રાન્ઝિટ ઇન્શ્યોરન્સ સાથે ડિલિવર કરાવશે.

અપ્સટોક્સના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહસંસ્થાપક, રવિ કુમારનું કહેવું છે કે સોનાને એક મૂલ્યવાન વસ્તુ માનવામાં આવે છે, આ સંપન્નતાનું પ્રતીક છે. અને આ સામાન્ય રીતે સૌથી સુરક્ષિત વિકલ્પમાંથી એક માનવામાં આવે છે. એપસ્ટોક્સનું માનવું છે કે દરેક પાસે રોકાણ માટે ઘણા વિકલ્પ હોવા જોઈએ જેથી તે સંતુલિત અથવા વિવિધકૃત પોર્ટફોલિયો બનાવી શકે છે. અમે ઇચ્છીએ છે કે અધિકાધિક સંધ્યામાં લોકો, સ્ટોક્સ, મ્યુચ્યુલ ફંડ્સ, આઇપીઓ, એનેફો સાથે સાથે ડિજિટલ ગોલ્ડ સેવાનો લાભ ઉઠાવે જેથી સંપત્તિ નિર્માણ માટે અલગ અલગ રીત અપનાવી શકે.

ડિજિટલ ગોલ્ડ અંગે જાણો

MMTC-PAMP દુનિયાના સૌથી પહેલા ગોલ્ડ એકાઉન્ટ્સમાંથી એક છે, જેને ડિજિટલ રીતે એક્સેસ કરવામાં આવે છે. એમાં ગ્રાહક 999.9 શુદ્ધ સર્ટિફાઈડ ગોલ્ડને 1 રૂપિયા જેટલી ઓછી કિંમતથી ખરીદી, વેચી, રીડીમ અથવા ટ્રાન્સફર કરાવી શકો છો. એને કોઈ પણ સમયે લાઈવ કિંમત પર કરી શકો છો. જે આંતરરાષ્ટ્રીય કિંમતથી લિંક થાય છે. આ સમગ્ર ભારતમાં એક સરખી હોય છે જે વર્ષ 365 દિવસમાં 24*7 ઉપલબ્ધ રહે છે. MMTC-PAMP ગ્રાહકોને ઓછી માત્રામાં સોનાને ખરીદવા અને જમા કરવાનો વિકલ્પ પણ આપે છે. એમાં ફિઝિકલ ડિલિવરી પછી રિકવેસ્ટ કરવામાં આવે છે.

અહીં ઉપલબ્ધ છે MMTC-PAMP સેવા

આ સેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પેટીએમ, ગુગલ પે, Fisdom સાથે મોતીલાલ ઓસ્વાલ અને HDFC બેન્ક સિક્યોરિટી જેવા નાણાકીય સંસ્થાઓ પર પણ ઉપલબ્ધ છે. MMTC-PAMPને ડિજિટલ ગોલ્ડને સોનુ ખરીદવાની સૌથી સુરક્ષિત રીતમાંથી એક માનવામાં આવે છે. એમાં ખરીદવામાં આવેલ ડિજિટલ ગોલ્ડના દર ગ્રામ માટે MMTC-PAMP પોતાની વોલ્ટમાં ફિઝિકલ ગોલ્ડ સમાન ગુણવત્તા અને માત્રા સ્ટોર કરે છે. ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવેલ સોનાને વધુ સુરક્ષા વાળા વોલ્ટમાં રાખવામાં આવે છે અને એને કોઈ ખરાબ સંભાવના માટે વીમો કરવામાં આવે છે જેમાં IDBI ટ્રસ્ટશીપ સર્વિસેઝ લિમિટેડ સિક્યોરિટી ટ્રસ્ટી હોય છે.

Read Also

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!