GSTV
Home » News » અમદાવાદના 87 કેન્દ્રો પર યોજાઈ યુપીએસસીની પરીક્ષા, આ પેપર વિદ્યાર્થીઓને લાગ્યું લેન્ધી

અમદાવાદના 87 કેન્દ્રો પર યોજાઈ યુપીએસસીની પરીક્ષા, આ પેપર વિદ્યાર્થીઓને લાગ્યું લેન્ધી

અમદાવાદમાં આજે 87 કેન્દ્રો પર યુપીએસસીની પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષા ખંડમાંથી પેપર આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓને જીએસ વનનું પેપર થોડુ સહેલુ લાગ્યુ હતુ. જયારે જીએસ ટુના થોડા પ્રશ્નો લેન્ધી લાગ્યા હતા.પરીક્ષા આપીને બહાર આવી રહેલા વિદ્યાર્થીઓનાચહેરા પર કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યના વિવિધ શહેરોમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદના કેન્દ્ર પર પરીક્ષા આપવામાં માટે આવ્યા હતા.

કેટલાક પરીક્ષાર્થીઓ પ્રથમવાર કેટલાક વિદ્યાર્થીઓએ બીજી અને કેટલાક વિદ્યાર્થીઓએ ત્રીજીવાર યુપીએસસીની પરીક્ષામાં નસીબ અજમાવ્યુ હતુ. મહત્વનું છે કે યુપીએસસીની પરીક્ષામાં પ્રથમ પ્રિલિ પરીક્ષા ત્યારબાદ મેઇને અને છેલ્લે ઇન્ટરવ્યુ લેવામાં આવતુ હોય છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સીધા આઇપીએસ આઇએએસ આઇએફએસ સહિતની જગ્યાઓ પર સ,સિધી નિમણૂંક આપવામાં આવતી હોય છે.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટના સેલમાં Apple iPhone XS પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉટ, જાણો તેના ફીચર્સ

Mansi Patel

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

Bansari

ટ્રમ્પની આજુ બાજુ નહીં ફરકે એક પણ મચ્ચર, 24 તારીખ સુધી સતત ચાલું રહેશે ફોગિંગ મશીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!