GSTV

બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

Last Updated on October 28, 2019 by

બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે તમિલનાડુ, માલદીવ, કેરળ અને લક્ષ્યદ્વીપના દરિયા કિનારે વસતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી.

આ સાથે હવામાન વિભાગે માછીમારોને 29થી 31મી ઓક્ટબર સુધી ગલ્ફ ઓફ મન્નારમાં માછીમારી ન કરવાની ચેતાવણી આપી છે.

હવામાન વિભાગનું કહેવુ છે કે,  બંગાળની ખાડીમાં ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જેથી લોકોને સાવચેત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!