GSTV
Rajkot Trending ગુજરાત

ઉપલેટામાં વરસાદે લીધો ભોગ, વિજ કરંટને લીધે મહિલાએ ગુમાવ્યો જીવ

ઉપલેટામાં પડી રહેલા વરસાદને કારણે એક 50 વર્ષિય સ્ત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત પડી રહેલ વરસાદને લીધે તેના મકાનની અગાસીમાં ભરાયેલ પાણી નિકાલ કરવા માટે તે છત પર ગઇ હતી. પાણીના નિકાલ માટે અગાસીમાં પડેલ એક લોખંડનો સળીયો ઉપયોગમાં લીધો હતો. આ સળીયો પાસેની 11 કેવીની વિજ લાઇનના સંપર્કમાં આવવાથી જોરદાર વીજ કરંટ લાગતા સ્ત્રીનું ઘટના સ્થળ પરજ મૃત્યુ થયું હતું.

Related posts

બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ

Hardik Hingu

વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક

Akib Chhipa

બજારને બજેટ પસંદ ન આવ્યું / શેરમાર્કેટમાં બપોર બાદ શાનદાર તેજી ગાયબ, સેન્સેક્સ 60 હજારની અંદર સરક્યો

Hardik Hingu
GSTV