ઉપલેટામાં ડાબેરી દ્વારા ખેડૂત અને કામદાર વર્ગની વિવિધ સમસ્યા મુદે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ડાબેરીઓએ વિરોધ દરમ્યાન ઉપલેટા બસ સ્ટેશન ચોક પાસે ચક્કાજા કરતા પોલીસ દોડતી થઈ હતી. ડાબેરીઓએ રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષણ, યુવાવર્ગને રોજગારી, શિક્ષણનું વેપારીકરણ સહિતના મુદાઓને ઉઠાવી દેખાવો કર્યો હતો. જેથી વિરોધ કરી રહેલા 48 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.