GSTV

ઉપલેટામાં કોંગ્રેસે યોજી જનાક્રોશ રેલી, નુકશાની સહાયના સર્વે મામલે મામલતદારને આપ્યું આવેદન

Last Updated on October 23, 2021 by Pritesh Mehta

રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ જનઆક્રોશ રેલી યોજીને સર્વે મામલે મામલતદારને આવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પણ ખેડૂતો સાથે જોડાયા હતા.

ઉપલેટા

ઉપલેટા તાલુકાના ખરેખર નુકસાનગ્રસ્ત ગામોને સહાયની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. ખેડૂતોએ કહ્યું હતુ કે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

સાથો સાથ સિંચાઇ માટે પણ પુરતી વીજળી નહીં મળતી હોવાનો ખેડૂતોએ સરકાર પર આરોપ મુક્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!