GSTV

સોનિયા ગાંધીઅે અાપ્યો અેવો જવાબ કે ભાજપમાં છવાયો ડરનો માહોલ

Last Updated on July 18, 2018 by Karan

અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે ચર્ચા પહેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યારે સોનિયા ગાંધીને સવાલ કરવામાં આવ્યો કે તેમની પાસે પુરતું સંખ્યાબળ છે? તેઓ અવિશ્વાસ પ્રસ્તાવમાં હારી જશે.. આ સવાલના જવાબમાં સોનિયા ગાંધીએ વળતો સવાલ કર્યો હતો કે કોણ કહે છે કે તેમની પાસે નંબર નથી? સોનિયા ગાંધીએ કહ્યું છેકે વિપક્ષી દળ અવિશ્વાસ પ્રસ્તાવમાં જીતશે. કારણ કે તેમની પાસે સંખ્યાબળ છે. તેથી તેઓ આના સંદર્ભે પરેશાન નથી.

લોકસભામાં એનડીએ પાસે કુલ 312 સાંસદોનું સમર્થન છે. લોકસભામાં ભાજપના 273, શિવસેનાના 18, એલજેપીના છ, અકાલી દળના ચાર, આરએલએસપીના ત્રણ, જેડીયુના બે, અપનાદળના બે, એનપીપી, એનડીપીપી, આરએસપી અને એસડીએફના એક-એક સાંસદ છે. લોકસભામાં બહુમતી સાબિત કરવા માટેનો મેજિક નંબર 272 છે.

લોકસભામાં અેનડીઅે

પક્ષ                           સાંસદ

ભાજપ                       273

શિવસેના                      18

અેલજેપી                     06

અકાલીદલ                 04

અારઅેલપી                03

જેડીયું                         02

અપનાદળ                  02

અેનડીપીપી               01

અેનપીપી                   01

અેસડીઅેફ                  01

અારઅેસપી                01

અેનડીઅે                    312

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!