GSTV
India News ટોપ સ્ટોરી

યુપી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપમાંથી રાજીનામુ આપવાની જામી હોડ, શું કમળ ખિલશે કે સાયકલની થશે જીત?

મોર્યા

યુપી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપમાંથી રાજીનામુ આપવાની હોડ જામી છે. હાલમાં ભાજપમાંથી 3 મંત્રીઓ સહિત 9 ધારાસભ્યો રાજીનામા આપી ચુકયા છે.એ પછી થયેલા એબીપી-સી વોટર સર્વેના તારણો સામે આવ્યા છે.જેમાં 50 ટકા લોકોનુ માનવુ છે કે, મોટી ઉલટફેર પછી પણ ભાજપ સત્તા પર પાછી ફરશે.

28 ટકા લોકોનુ કહેવુ છે કે, આ વખતે સપાની સરકાર બનશે.સર્વેમાં સામેલ નવ ટકા લોકોનુ કહેવુ છે કે, આ વખતે બસપા સરકાર બનાવશે.માત્ર 6 ટકા લોકો કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા રાખી રહ્યા છે. બે ટકા જ લોકોનુ માનવુ છે કે, કોઈને બહુમતિ નહીં મળે.

સીએમ યોગીના કામકાજ અંગે 44 ટકા લોકોનુ કહેવુ છે કે તેમનુ કામ સારુ છે અને 20 ટકા લોકો તેમના કામને સરેરાશ માને છે.જ્યારે 36 ટકા લોકોએ યોગીનુ કામ ખરાબ હોવાનુ કહ્યુ છે. આ આંકડો ભાજપ માટે ચિંતાજનક છે તેવુ કહી શકાય.

READ ALSO

Related posts

India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ

GSTV Web Desk

ભાજપના નેતાના શાબ્દિક પ્રહારો / આડી-અવળી વાત કરવાના બદલે ચોખ્ખું કહો કે મને ફરી PM બનવાનો કરડી રહ્યો છે કીડો

Hardik Hingu

સુપ્રીમ કોર્ટે ‘રેવડી કલ્ચર’ ને લઈ મહત્વની ટિપ્પણી આપી: ‘ચૂંટણી માટેના મફત સુવિધાના વચનો દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક’

Binas Saiyed
GSTV