GSTV

પીએમ મોદીના મત વિસ્તારમાં લાઈટ ગૂલ થતાં જ અધિકારી ભરાઈ ગયો, એવી સજા મળી કે જિંદગીભર નહીં ભૂલે

Last Updated on November 2, 2019 by

પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં પાવર કટના કારણે એક અધિકારીને સજા ભોગવવી પડી છે. વારાણસીમાં વીજ પૂરવઠો પૂરો પાડવામાં લાપરવાહી બદલ સરકારે પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમના ડાયરેક્ટર અંશુલ અગ્રવાલને નિચલી પાયરીએ ઉતારી દીધા છે.તેમનુ ડિમોશન કરાયુ છે. ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ અંશુલ અગ્રવાલ પર બેદરકારીના આરોપો લાગ્યા બાદ કાર્યવાહી કરી છે. વારાણસીના ચૌધી સબ ડિવિઝનમાં 7 જુલાઈથી 18 કલાક અને 21 જુલાઈથી 36 કલાક સુધી વીજળી ગૂલ રહેવા બદલ અગ્રવાલને ડિમોટ કર્યા છે.

સરકારના કહેવા પ્રમામે સરકાર તમામ વિસ્તારોમાં વીજળી આપવા માટે કટિબધ્ધ છે. જેમાં બેદરકારી દાખવશે તેને છોડવામાં નહી આવે. આ પહેલા પણ પાવર કોર્પોરેશનના 31 અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ કાર્યવાહી કરવાના આદેશો અપાયા હતા.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!