GSTV
Home » News » ઉ.પ્ર. સરકારે સંગીત સોમ સામેના કેસો પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી

ઉ.પ્ર. સરકારે સંગીત સોમ સામેના કેસો પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી

ઉત્તર પ્રદેશ સરકારે વિવાદાસ્પદ ભાજપ ધારાસભ્ય સંગીત સોમ વિરુદ્ધ ૨૦૧૩ના મુઝફ્ફરપુર રમખાણો સહિતના સાત કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૃ કરી દીાૃધી છે. અિાૃધકારીઓના જણાવ્યા અનુસાર આ સાત કેસ ૨૦૧૩ અને ૨૦૧૭ની વચ્ચે દાખલ કરવામાં આવ્યા હતાં. જે પૈકી મુઝફ્ફરપુરમાં ચાર, સહરાનપુર, મેરઠ અને ગૌતમબુદ્ધ જિલ્લાઓમાં એક-એક કેસ દાખલ કરવામાં આવ્યા હતાં.

ઉત્તર પ્રદેશના કાયદા પ્રાૃધાન બ્રિજેશે પાઠકે જણાવ્યું હતું કે ગત વિાૃધાનસભા સત્ર દરમિયાન સોમે આ કેસોના સંદર્ભમાં એક પત્ર સરકારને આપ્યો હતોે. આ પત્રના સંદર્ભમાં સરકારે જિલ્લા વહીવટી તંત્ર પાસેાૃથી અહેવાલો માગ્યા હતાં. પાઠકે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર પાસેાૃથી અહેવાલો મળી ગયા પછી આ અંગેની ફાઇલ પ્રિન્સિપાલ સેક્રેટરી(ગૃહ)ને મોકલવામાં આવશે. ત્યારબાદ આ ફાઇલ ફરીાૃથી સરકારની પાસે આવશે. 

પ્રાૃધાને વધુમાં જણાવ્યું હતું કે મને હાલમાં આ કેસનો વિગતોેનો ખ્યાલ નાૃથી અને આ માટે હું આ કેસોની વિગતો એકઠી કરીને તેનો અભ્યાસ કરીશ. હાલના તબક્કે આ તમામ વસ્તુઓ પ્રાાૃથમિક તબક્કામાં છે. આ દરમિયાન મુઝફ્ફરપુરના એેડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમિત સિંહે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકારે તેમની પાસેાૃથી સોમ વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં દાખલ કરાયેલા ચાર કેસોની વિગતોે માગી છે.

READ ALSO

Related posts

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!