GSTV
Home » News » ગંગા નદીમાં આવેલાં પૂરના કારણે વારાણસીમાં પુરની સ્થિતી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ગંગા નદીમાં આવેલાં પૂરના કારણે વારાણસીમાં પુરની સ્થિતી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ગંગા નદીમાં આવેલા પૂરના કારણે વારાણસીમાં પૂરની સ્થિતિ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ગંગા નદી જોખમી સ્તરે વહી રહી છે.

જેથી વારણસીના કેટલાક વિસ્તારમાં ગંગા નદીના પાણી ઘૂસ્યા છે. વારાણસીના નીચાણવાળા વિસ્તારમાં બેથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા છે.

પૂર વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પણ  રાહત અને બચાવની કામગીરી પૂર જોશથી શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાને ભારતમાં આતંકીઓ ઘુસાડવાનો નવો પેતરો અજમાવ્યો, અફઘાનિસ્તાનથી કરી આતંકીઓની આયાત

Mayur

આટલા વરસાદ પછી પણ આ વિસ્તારમાં પાણીની તંગી થાય તો નવાઈ નહીં, કારણ કે કૂવામાંથી 73 કરોડનું પાણી ચોરાય ગયું છે

Mayur

ગાય ખેતરનો પાક ખાઈ જતી હોવાના કારણે રૂમમાં પુરી દેતા 17 ગાયો ભૂખથી તડપીને મરી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!