GSTV
India News ટોપ સ્ટોરી

UP Election : અખિલેશ યાદવને મળ્યા ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ, ગઠબંધન પર ચર્ચા

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભીમ આર્મી પણ સાથે આવી શકે છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે શુક્રવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભીમ આર્મી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન અને સીટ શેરિંગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત ચાલી રહી છે. ચંદ્રશેખર પણ ગુરુવારે એસપી ઓફિસ પહોંચ્યા હતા.

भीम आर्मी के मुखिया चंद्रशेखर आजाद

અખિલેશ યાદવ પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ યુપી ચૂંટણીમાં નાની પાર્ટીઓ સાથે જોડાઈને ભાજપને પડકાર આપશે. સમાજવાદી પાર્ટીનું સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પીપલ્સ પાર્ટી (સમાજવાદી), રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), અપના દળ (સામ્યવાદી), પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા), મહાન દળ, ટીએમસી સાથે ગઠબંધન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત

Zainul Ansari

શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ

Hardik Hingu

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu
GSTV