GSTV

ધર્માંતરણ કેસ / હવાલાકાંડના બંને માસ્ટરમાઇન્ડના 4 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ તપાસ માટે ATS જઈ શકે છે અન્ય રાજ્યોમાં

Last Updated on October 24, 2021 by Pritesh Mehta

યુપીમાં ધર્માંતરણ અને હવાલાકાંડના માસ્ટરમાઇન્ડ ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બંને આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જે દરમ્યાન કોર્ટે તેમના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

ધર્માંતરણ

મહત્વનું છે કે એસઆઇટીની તપાસમાં બંનેનું દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી ઝાકીર નાઇક સાથે કનેક્શન સામે આવ્યું હતું. સાથે જ રોહિંગ્યા સાથેના સંપર્કો પણ બહાર આવ્યા હતા.

પોલીસને આશંકા છે કે બંને આરોપીઓએ વિદેશી તત્વોને પણ આશ્રય આપ્યો હોઇ શકે છે. આથી હવે એસઆઇટીની ટીમ બંનેને લઇને મહારાષ્ટ્ર, યુપી, એમપી તેમજ રાજસ્થાન તપાસ અર્થે જઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, જાણો અત્યાર સુધીમાં કેટલાં ફોર્મ ભરાયાં?

Dhruv Brahmbhatt

Corona Blast in MSU : આજે વધુ 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં, આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ

Dhruv Brahmbhatt

માસ્ક પહેરીને નીકળજો નહીં તો વારો પડી જશે, કોરોનાની નવી SOPને લઇ રાજ્યનાં DGPએ આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!