GSTV
NIB

યુપી/ આગ્રા જિલ્લામાં આર મધુરાજ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ,ડોક્ટર સહિત 3ના મોત

યુપીના આગ્રા જિલ્લામાં આર મધુરાજ હોસ્પિટલમાં બુધવારે સવારે ભીષણ આગ લાગવાથી દાખલ દર્દીઓ અને કર્મચારીઓમાં અફરા-તફરી મચી જવા પામી હતી. આગની લપેટમાં આવવાથી હોસ્પિટલના સંચાલક ડોક્ટર રાજન સિંહ, તેમનો પુત્ર ઋષિ અને પુત્રી શાલુની મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Related posts

પ્રચારનો સુપ સન્ડે! PM મોદી, કેજરીવાલ અને ખડગેની તાબડતોડ રેલીઓ

pratikshah

દિલ્હી લીકર પોલીસી કૌભાંડમાં CBIએ દાખલ કરેલી ચાર્જશીટમાંથી મનીષ સિસોદિયાનું નામ ગાયબ

pratikshah

મહેસાણામાં પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા, કોંગ્રેસેના મોડલે ગુજરાતને બરબાદ કર્યું

pratikshah
GSTV