GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, વાનમાં આગ લાગતા 7 લોકો થયા ભડથું

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટક્કર થતાં વાનમાં આગી લાગી ગઈ હતી, જેમાં 7 લોકો જીવતા સળગી ગયા છે. આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ઉન્નાવ ટોલ પ્લાઝા પાસે એક વાન આવી રહી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી.

ઉન્નાવ ટોલ પ્લાઝા પાસે થયેલી આ ટક્કરમાં સાત લોકોના મોત થઈ ગયા છે. ઉન્નાવના ડીએમે આ સાતેય લોકોની ઓળખાણ કરી છે. યુપીના મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

ઉન્નાવના ડીએમ દેવેન્દ્ર કુમાર પાંડેયે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત મૃતદેહ મળી આવ્યા છે. આ ગાડી ઉન્નાવના અંકિત બાજપાઈના નામે નોંધાયેલી છે. ગાડીમાં સવાર લોકો ક્યાંના છે, તેની તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!