GSTV
Gandhinagar ગુજરાત

ઉન્નાવ રેપ કેસઃ ડ્રાઈવર અને ક્લીનરનો થશે 36 કલાકનો બ્રેઈન એસોલેશન ટેસ્ટ

ઉન્નાવ રેપ પીડિતાને સાથે થયેલા અકસ્માતને લઈને ડ્રાઈવર અને ક્લીનરના ગાંધીનગર એફએફએલમાં વિવિધ ટેસ્ટ થઈ રહ્યા છે. ત્યારે તેઓનો 36 કલાકનો બ્રેઈન એસોલેશન ટેસ્ટ થવાનો છે. આ ઉપરાંત નાર્કો ટેસ્ટ પણ કરાશે.

ગાઆ કેસને લઈને સીબીઆઈ તપાસ ચલાવે છે અને ડ્રાઈવર- ક્લીનરને રવિવવારે ગાંધીનગર લવાયા હતા. તેઓને ગઈકાલે બીઈઓએસ ટેસ્ટ લેવાયો હતો. જે નવ કલાક સુધી ચાલ્યો હતો અને આજે તેમજ આવતીકાલે 18 કલાક ટેસ્ટ ચાલશે.

Read Also

Related posts

ખાસ વાત/ શિક્ષણ બોર્ડે પુનઃપ્રવેશની જોગવાઈ રદ કરી, ધો.૧૦માં નાપાસ થયા બાદ હવે વિદ્યાર્થીને સ્કૂલમાં પુનઃપ્રવેશ નહીં

pratikshah

રાજ્ય સરકારની ઉંઘ ઉડી! વિશિષ્ટ શિક્ષકો હક્ક મેળવવા માટે અહિંસક આંદોલનના માર્ગે, ગાંધીનગરમાં બેઠકમાંલેવાયો નિર્ણય

pratikshah

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV