GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર

ઉન્નાવ રેપ પીડિતાના મોત પછી યોગી સરકારે તેમના પરિવારને આર્થિક સહાયરૂપે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી છે પરંતુ પરિવારના સભ્યોએ મુખ્યમંત્રીને મળવાની માગને લઈને મક્કમ છે. પરિવારનું કહેવું છે કે સીએમ યોગીને મળ્યા વગર મૃતદેહનું અંતિમ સંસ્કાર નહીં કરીએ.

રેપ પીડિતાનું શબ શનિવારે રાત્રે ઉન્નાવ પહોંચ્યો, જ્યાં પરિવારે કહ્યું કે તેના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરાય પરંતુ તેને દફનાવવામાં આવશે. રવિવારે સવારે 10 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે તેવી માહિતી વચ્ચે પરિવારના લોકો સીએમ યોગીને મળવાની વાતને લઈને અડગ છે અને તેઓ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તેના અંતિમ સંસ્કાર નહીં થાય તેમ જણાવી રહ્યાં છે.

પીડિતાના પરિવારને યુપી સરકારે 25 લાખ રૂપિયાની આર્થિક સહાય સાથે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ઘર અને આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાનું આશ્વાસન આપ્યું છે.

READ ALSO

Related posts

એન્જિનિયરિંગ-મેડિકલ સહિતના એડિમિશન માટે આટલા મહિના જોવી પડશે રાહ: નવા સત્ર માટે સરકારે બદલવુ પડશે એકેડેમિક કેલેન્ડર

Bansari

PM મોદીએ લદ્દાખ પહોંચવા પર કર્યા સિંધુ દર્શન પુજા, ચીનને આપ્યો કડક સંદેશ

Arohi

ખાનગી બસો દોડાવવા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ સમય દરમિયાન જ મળશે છૂટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!