GSTV
Home » News » આરોપીઓ માટે હોટલ બની UPની જેલ, આજીવન કેદનો આરોપી જેલમાં બંદુક લહેરાવતો વીડિયો વાયરલ

આરોપીઓ માટે હોટલ બની UPની જેલ, આજીવન કેદનો આરોપી જેલમાં બંદુક લહેરાવતો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશની ઉન્નાવ જેલનો ચોકાવનારો વીડિયો સામે આવતા જેલના વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. આ વીડિયોમાં જેલમાં આરોપી બંદુક લહેરાવી રહ્યા છે. જે આરોપી બંદૂક સાથે જોવા મળ્યો તેનું નામ અમરેશ હોવાનું પણ સામે આવ્યુ છે.

અમરેશ ઉન્નાવની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તે વીડિયોમાં આરોપી યુપી સરકાર સામે પડકાર ફેંકી રહ્યો છે. અમરેશ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, મેરઠ જેલ હોય કે, ઉન્નાવ રાજ્યની કોઈપણ જેલને કાર્યાલય બનાવી દેવામાં આવશે.

વીડિયોમાં ગૌરવ નામનો આરોપી પણ જોવા મળ્યો છે. અને તે ધમકી આપી રહ્યો છે. આ પ્રકારનો વીડિયો સામે આવતા જેલના વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ત્યારે આ મામલે પોલીસ અધિકારી આનંદ કુમારે જણાવ્યુ હતુ કે, વીડિયો સામે આવતા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

આ જિલ્લા પંચાયત બચવવા કોંગ્રેસના સભ્યો પહોંચ્યા દ્વારકાધિશના શરણે

Nilesh Jethva

સની લિયોનીને બીજાની સાથે સંબંધ બનાવતા જોઈને બળતો હતો ડેનિયલ, મળતાની સાથે જ આપી આ ભેટ

Kaushik Bavishi

અમદાવાદમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!