GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

લાલ કિતાબ અપાવશે તમને મંગળ ગ્રહના દોષોમાંથી મુક્તિ

સારો અને ખરાબ સમય એક સિક્કાની બે બાજુ જેવા હોય છે. પરંતુ જ્યોતિષ શાશ્ત્ર કહે છે કે ગ્રહોની લોકોના જીવનમાં ખુબ ઉંડી એસર પડે છે.ગ્રહ-નક્ષત્રોના શુભ-અશુભ પ્રભાવનો મનુષ્યજીવન પર વ્યાપક પ્રભાવ પાડે છે. પરંતુ અંધકારમાં જ અજવાળાની આશા રહેલી છે. ઘણા લોકોનાં કુંડળીમાં મંગળ દોષ હોવાથી તે ગભરાઇ જાઇ છે. ઘણાં લોકોની કંડળીમાં મંગળ દોષ હોય છે, જેના કારણે લગ્નમાં ઘણી અડચણો આવે છે. ગ્રહોના શુભ-અશુભ પ્રભાવ અને ઉપાય પર લખાયેલી ‘લાલ કિતાબ’ માં 2 પ્રકારના મંગળદોષ જણાવેલ છે. એક સારો મંગળદોષ અને બીજો ખરાબ મંગળદોષ. તે માટે માન્યતા છે કે 28 વર્ષની ઉંમર પછી મંગળદોષનો પ્રભાવ આપોઆપ પૂરો થઈ જાય છે. માન્યતા છે કે છોકરીની કુંડળીમાં મંગળદોષ હોય તો તેને લગ્ન એ જ છોકરા સાથે કરવા જોઈએ જેની કુંળળીમાં મંગળદોષ હોય.

પરંતુ જો છોકરીની કુંડળીમાં શનિ મંગળ કરતા વધુ ભારે હોય તો મંગળદોષ આપોઆપ પૂરો થઈ જાય છે. આવો જાણીએ ‘લાલ કિતાબ’ માં જણાવેલા કેટલાક ઉપાયો જે મંગળ દોષના પ્રભાવને ઓછો કરી શકે છે. ‘લાલ કિતાબ’ અનુસાર મંગળ દોષનો વધુ પ્રભાવ લોહી અને આંખો પર પડે છે. આ દોષ ખતમ કરવા માટે ઓછામાં ઓછા 43 દિવસ સુધી આંખોમાં સફેદ સુરમા લગાવો. મંગળવાર અને શનિવારે ખાસ લગાવો. પેટ સાફ આવે તેનું ધ્યાન રાખો જેથી લોહી સાફ રહે. ‘લાલ કિતાબ’ અનુસાર મંગળનો પ્રભાવ ભાઈ સાથે જોડાયેલો હોય છે. એવામાં કોશિશ કરો કે ભાઈ સાથે સંબંધ ઠીક રાખો અને પ્રેમ જાળવી રાખો. ભાઈ સાથે મનમોટાવનું કારણ છે મંગળ દોષના કારણે હેરાન થવું. મંગળ ગ્રહનો દક્ષિણ દિશા સાથે ગાઢ સંબંધ હોય છે. તેથી તેને શાંત કરવા માટે દક્ષિણ દિશામાં લીમડાનું વૃક્ષ વાવો. જો આમ ન થઈ શકે એવું હોય તો મંગળવારે લીમડાના વૃક્ષને જળ અર્પિત કરવાથઈ સમસ્યાનું સમાધાન કરી શકો છો. આ પ્રભીવ ઓછો કરવા દરરોજ હનુમાન ચાલીસા કરો. મંગળવાર અને શનિવારે મંદિર જઈ દીવો પ્રગટાવો.

Read Also

Related posts

હવે નહી સતાવે વૃદ્ધાવસ્થાનો ડર, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો યુવાન રહેવા માટે માનવ શરીરમાં છુપાયેલો આ ફોર્મૂલા

Ankita Trada

ટેકનોલોજીના જમાનામાં આંખોની રોશની વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, જરૂરથી ફાયદાકાર થશે સાબિત

Ankita Trada

શ્રાવણ મહિનાની શરૂઆત કેવી રીતે થઈ અને મહાદેવનુ નામ નીલકંઠ કેમ પડ્યું ? જાણો વીગતે….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!