GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ધરાવતા આ શહેરમાં નથી નોંધાયો હજુ એક પણ કોરોનાનો કેસ

કોરોનાનો કહેર ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ મહેસાણા જિલ્લાનું ઉંઝા શહેર એવું છે કે જ્યા હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ઉંઝા શહેરમાં એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આવેલું છે અને રોજના અહીયા હજારોની સંખ્યામાં ખેડૂતો, મજૂરો તેમજ ટ્રેકટર ડ્રાઈવરો આવતા હોય છે.

એપીએમસીમાં તમામ વસ્તોઓનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે.

પરંતુ આજદીન સુધી ઉંઝા શહેરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ઉંઝાના ધારાસભ્ય આશાબેનનું કહેવું છે કે ઉંઝા શહેરને 2 વાર સેનેટાઈઝ કરવામાં આવ્યું અને સમયાંતરે ઉંઝા શહેરમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવતો હોય છે. સાથે જ એપીએમસીમાં તમામ વસ્તોઓનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે.

READ ALSO

Related posts

ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ચોક્કસપણે યોજવાનો આયોજકોને છે આ પ્રકારે સંપૂર્ણ ભરોસો

Harshad Patel

Corona ટેસ્ટિંગ માટે સરકારની માનસિકતા ‘નેગેટિવ’ : 130 કરોડની વસતીમાં 1 કરોડ થયા ટેસ્ટ

Arohi

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ભાજપમાં જ ડખા, બળવાથી જયેશ રાદડિયાની શાખ દાવ પર લાગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!