GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ઉંઝા: APMCની ચૂંટણીમાં નવો ચહેરો દેખાય તેવા એંધાણ, યાદીમાંથી મતદારોના નામ કઢાતા રાજકારણ ગરમાયુ

ઊંઝાનું રાજકારણ ફરી ગરમાયુ છે. એ.પી.એમ.સીની આગામી 9મી તારીખે ચુંટણી યોજાનાર છે. જેમાં કેટલીક મંડળીઓ અને મતદારોના નામ સહકાર વિભાગે યાદીમાંથી કાઢી નાખતા ઊંઝા એ.પી.એમ.સીમાં નવો ચહેરો દેખાય તેવા એંધાણ છે. જેને પગલે બંને પક્ષો હાલમાં એડીચોટીનું જોર લાગવીને સત્તા મેળવવા મથામણ કરી રહ્યા છે.

આશાબેનના સમર્થકની ટીમને હાલમાં ચેરમેન પદ મળે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. ઊંઝા એ.પી.એમ.સીની બીજીવારની મતદારયાદીથી મસ મોટા મતદારો ખોટા હોવાની વાત સરકારે રજુ કરીને મતદારોના નામ કમી કર્યા છે. ગંજબજારના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 948 મતદારો રદ કરતાં ગૌરાંગ પટેલને મોટો ફટકો પડ્યો છે.

Read Also

Related posts

બૂમરેંગ સાબિત થયું ભાજપનું નહેરા સામેનું અભિયાન, કાદવ ઉછાળ્યો પણ કપડાં ભાજપનાં નેતાઓનાં જ બગડ્યાં

Nilesh Jethva

ચૂંદડીવાળા માતાજી ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માટે હતા એક કોયડો, મોત બાદ ન ઉકેલાયું આ રહસ્ય

Nilesh Jethva

પગાર માગવા ગયા તો કંપનીએ કામદારોને નોકરીમાંથી કાઢી મુક્યા, મામલો પહોંચ્યો કલેક્ટર પાસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!