GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ઉંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી : આશા પટેલે નારણ પટેલ જૂથના સૂપડા સાફ કર્યા, નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત

narayan patel bjp

ઉંઝા એપીએમસીમાં આશા પટેલના જૂથનો વિજય માનવામાં આવી રહ્યો છે. આશા પટેલની જીત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વચ્ચે નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત આવી શકે છે. અત્યારથી જ આશા પટેલના સમર્થકોએ ઉજવણીની શરૂઆત કરી દીધી છે. ત્યારે એશિયાની સૌથી મોટી ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં હવે પરિવર્તનનો પવન ફૂ્ંકાશે તેવું લાગી રહ્યું છે.

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી પર કોનું રાજ હશે તે ગણતરીના સમયમાં સ્પષ્ટ થઈ જશે. ઊંઝા એપીએમસી ચૂંટણની બીજા રાઉન્ડની ખેડૂત વિભાગની મત ગણતરી પૂર્ણ, બીજા રાઉન્ડના અંતે વિકાસ પેનલ આગળ, દિનેશ પટેલને 25 માથી 23 મત મળ્યા છે. જ્યારે ગૌરાંગ પટેલને 25 માથી 6 મત મળ્યાઆ ચૂંટણી પરિણામને લઈને માત્ર ઉમેદવારો, એપીએમસીના મતદારો જ નહી પરંતુ સમગ્ર મહેસાણા અને ગુજરાતભરના લોકોમાં ઉત્સુકતા છે. કારણ કે યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવનારા અને ધારાસભ્ય બનનારા આશા પટેલનું જૂથ અને નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલનું જુથ આમને સામને છે. આ બંને જૂથ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સમાન છે.

સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થતા 22 ઉમેદવારોના ભાવી સીલ થઈ ચૂક્યા છે. ખેડૂત વિભાગમાં 100 ટકા મતદાન નોંધાયુ છે જ્યારે વેપારી વિભાગમાં 1632 મતદારો માંથી 1535 મતદારોને મતદાન કર્યુ હતુ. મતદાન બાદ ઉમેદવારોની હાજરીમાં જ મતપેટી સીલ કરાઈ હતી. 100 મતના એક રાઉન્ડ મુજબ મત ગણતરી ચાલી રહી છે.

READ ALSO

Related posts

વિવાદોથી ટેવાયેલા ચીને ફરી એક વાર કરી મધપૂડામાં આંગળી, હવે આ શહેર પોતાનું હોવાનું દાવો કર્યો

Pravin Makwana

દુશ્મનોનાં છક્કા છોડાવશે ‘નિર્ભય’, 1000 કિમી સુધી માર કરી શકે છે આ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ

Mansi Patel

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં 121.92 મીટર પર પહોંચી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!