GSTV
Home » News » નારણ પટેલના ઉંઝા APMC ચૂંટણીમાં સૂપડા સાફ થયા બાદ આ વ્યક્તિનું ચેરમેન પદ નક્કી

નારણ પટેલના ઉંઝા APMC ચૂંટણીમાં સૂપડા સાફ થયા બાદ આ વ્યક્તિનું ચેરમેન પદ નક્કી

narayan patel bjp

એશિયાના સૌથી મોટા માર્કટિંગ યાર્ડ એવા ઉંઝા એપીએમસીમાં નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત આવ્યો છે. નારણ પટેલ જૂથની કારમી હાથ થઈ છે. પક્ષપલટો કરીને ધારાસભ્ય બનેલા આશા પટેલ જૂથની ઉજવણી થઈ છે. ઉંઝા એપીએમસીમાં આશા પટેલ સમર્થિત દિનેશ પટેલનું ચેરમેન પદ નક્કી છે.

આશા પટેલના જૂથ વિકાસ પેનલે જીતની ઉજવણી કરી હતી. ખેડૂત વિભાગમાં આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની ક્લિન સ્વીપ થઈ છે. અને નારણ પટેલના સૂપડા સાફ થયા છે. હવે આગળની પ્રક્રિયા જોઇએ તો આગામી સાત દિવસમાં ઉાંઝા એપીએમસીનુ બોર્ડ મળશે. સાત દિવસની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થશે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

Mansi Patel

ગુજરાતમાંથી ચોમાસુ જતું જ નથી, હવામાન વિભાગે ફરી કરી 2 દિવસ વરસાદની આગાહી

Mansi Patel

આ દેશમાં માણસોનાં જીવ બચાવી રહ્યા છે ઉંદરો,દુનિયાભરમાં થઈ રહ્યા છે વખાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!