GSTV
Home » News » ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ચીન અને પાકિસ્તાનને આ ત્રણ દેશોએ લીધા આડેહાથ

ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ચીન અને પાકિસ્તાનને આ ત્રણ દેશોએ લીધા આડેહાથ

ધાર્મિક સ્વતંત્રતા મામલે યુએનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાએ ચીન અને પાકિસ્તાનને ફટકાર લગાવી છે. યુએમાં ધાર્મિક સ્વતંત્રતાની ચર્ચા વચ્ચે પાકિસ્તાન અને ચીનને આડેહાથે લેવામાં આવ્યા. યુએનમાં અમેરિકાના રાજદૂત સૈમ બ્રાઉનબૈકે જણાવ્યુ કે, પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યક ભેદભાવપૂર્ણ કાયદા અને પ્રથાઓથી પીડીત છે.

પાકિસ્તાન બાદ ચીનમાં પણ ધાર્મિક સ્વતંત્રતા પર વ્યાપાર અને અનેક પ્રતિબંધ છે. જે એક ચિંતાજનક છે. તેમણે જણાવ્યુ હતુ કે, ચીનની સરકાર માનવાધિકાર અને મૌલિક સ્વતંત્રતાનું સન્માન કરે.આ ઉપરાંત યુએનના મહાસચિવ એટોનિયો ગુટેરેસે દુનિયાના દેશોને ધાર્મિક નફરતને ખત્મ કરવા અપીલ કરી છે.

Read Also

Related posts

આ મહાશયે બહાદુરી બતાવવા સિંહ સાથે લીધી સેલ્ફી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

લ્યો હવે મંદી અને મોંઘવારી અમુલને પણ નડી, દુધની આવકમાં ધરખમ ઘટાડો

Nilesh Jethva

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!