GSTV

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

ગાંધી આશ્રમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીનું સ્વાગત કરવા માટે અનોખા દેશભક્ત જોવા મળ્યા. 58 વર્ષના નેમાજી પ્રજાપતિ સાઈકલ પર એક હાથે ભારતનો ધ્વજ અને એક હાથમાં અમેરિકાનો ધ્વજ લઈને ગાંધી આશ્રમ પહોચ્યા. તેમણે તેમના શરીર પર નમસ્તે ટ્રમ્પ અને વેલકમ ટ્રમ્પનું ટેટું બાનાવ્યું છે. સાથે જ બંને હાથમાં ભારત અને અમેરિકાના ધ્વજનું પણ ટેટું પણ બનાવડાવ્યું છે. ત્યારે જીએસટીવી સાથે આ દેશ ભક્તે ખાસ વાતચીત પણ કરી.

  • ગાંધી આશ્રમ ખાતે ડોનલડ ટ્રમ્પ અને મોદીનું સ્વાગત કરવા આવ્યા અનોખા દેશ ભક્ત
  • અનોખી રીતે કરશે ડોનલડ ટ્રમ્પ અને મોદીનું સ્વાગત
  • 58 વર્ષના નેમાજી પ્રજાપતિ સાઇકલ લઈને આવ્યા ગાંધી આશ્રમ
  • આખા શરીર પર બનાવ્યા ટેટુ
  • નમસ્તે ટ્રમ્પ અને વેલકમ ટ્રમ્પ તો એક હાથ પર ભારતનો ફ્લેગ અને બીજા હાથ પર અમેરિકાનો ફ્લેગનું ટેટુ બનાવ્યું
  • માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

READ ALSO

Related posts

ફાયદાનો સોદો/ રિટાયરમેન્ટ સેવિંગ માટે SBIનું નવુ મ્યુચ્યુઅલ ફંડ, મળશે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન

Bansari

સિક્કીમમાં બોર્ડર પરની ઝડપમાં 20 ચીની સૈનિકો જખ્મી, ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન

Karan

છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા, કોરોના આવ્યો કંટ્રોલમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!