GSTV

કોરોના વોરિયર્સને અનોખુ ટ્રીબ્યુટ, ગુજરાતનો સૌપ્રથમ હસ્તલિખિત, હસ્તચિત્રિત અને સત્યપ્રસંગ પર આધારીત મહાગ્રંથ

સુરતમાં લેખનયાત્રા ડોટ કોમ દ્વારા કોરોના વોરિયર્સને અનોખુ ટ્રીબ્યુટ કરવા માટેના કાર્યક્રમનું આયોજન પાર્લેપોઈન્ટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ખાસ ગુજરાતનું સૌપ્રથમ અઢાર હજાર શબ્દોમાં હસ્તલિખિત હસ્તચિત્રિત અને સત્યપ્રસંગ પર આધારીત આ મહાગ્રંથ લેખન યાત્રા ડોટ કોમ દ્વારા લખવામાં આવ્યું છે. જે પુસ્તકનું વિમોચન સી આર પાટીલે કર્યુ હતું. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહેલા સફાઈ કર્મી,નર્સિંગ સ્ટાફ સહિત પોલીસના જવાનોને આ મહાગ્રંથ ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે કોરોના વોરિયર્સને અર્પણ કરાયુ.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!