GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અનોખુ વિરોધ પ્રદર્શન, વલસાડ નગરપાલિકાના સભ્યોએ પહેર્યા જેલના કેદીના કપડા

વલસાડ નગરપાલિકાના 3 સભ્યો જેલના કેદીના કપડાં પહેરી સભાખંડમાં વિરોધ કરવા પહોંચ્યા હતા. 3 સભ્યો કેદીના કપડાંમાં સભાખંડમાં આવતા લોકો અચરજમાં મુકાયા હતા. આ ત્રણેય સભ્યોના સભ્યપદ રદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જ્યાં આ ત્રણેય સભ્યોએ કેદીના કપડાં પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્રણમાંથી બે અપક્ષ સભ્ય છે તો એક બીજેપીનો સભ્ય છે.

Read Also

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!