GSTV
Home » News » PM મોદી બાદ ઓરિસ્સામાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ આ વાત બોલ્યા

PM મોદી બાદ ઓરિસ્સામાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ આ વાત બોલ્યા

બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ આજે ઓડિશાની મુલાકાતે છે. રાજનાથ સિંહે ઓડિશાના ભદ્રકના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં પૂજા કરી હતી. તેમની સાથે ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. ભદ્રકાળી મંદિરમાં પૂજન કર્યા બાદ રાજનાથસિંહ જાહેર સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે ફરી પુલવામા હુમલાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજનાથસિંહે જણાવ્યું હતું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. સેના દ્વારા આ કાયરતાપૂર્ણ હુમલાનો યોગ્ય જવાબ પાઠવવામાં આવશે.

Related posts

ડાબા હાથ ગણાતા વ્યક્તિએ 2019ની ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પરસેવો છોડાવ્યો, ભાજપે ખેલ્યો મોટો ખેલ

Path Shah

અપક્ષમાંથી ભાજપમાં ભળેલા ઉમેદવાર પર દાવ સફળ, ફટાક્ડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો

Riyaz Parmar

પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!