GSTV

દિલ્હીમાં રાજનાથે આપી ખાતરી, ‘ચોકીદાર ચોર નહીં… પ્યોર છે અને ફરી પીએમ બનવું શ્યોર છે’

દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે પીએમ મોદીના નેતૃત્વમાં ફરી ભાજપની સરકાર રચાવાનો દાવો કર્યો. તેઓ દિલ્હીના યમુના વિહારમાં ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા.

રાજનાથ સિંહે ચોકિદાર કેમ્પેઇનનો પ્રચાર કરતાં તેમણે વિપક્ષના નેતાઓને પણ નિશાને લીધા અને કહ્યું કે ચોકીદાર ચોર નહીં પરંતુ પ્યોર છે. રાજનાથ સિંહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ચૂંટણી વાયદાઓ ઉપર પણ કટાક્ષ કર્યો. તો કોંગ્રેસે પીએમ મોદી પર પલટવાર કરતાં તેમને નકલી ચોકીદાર ગણાવ્યા.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!