GSTV

કેન્દ્રીય નેતા મનસુખ માંડવીયાએ તક્ષશિલા અગ્નિકાંડ મૃતકોના પરિવારની લીધી મુલાકાત

Last Updated on June 1, 2019 by Arohi

કેન્દ્રીય નેતા મનસુખ માંડવીયા સુરત પહોંચ્યા. તેમણે તક્ષશિલા અગ્નિકાંડનાં મૃતકોના પરિવારની મુલાકાત લીધી અને તેમને સંવેદના પાઠવી હતી. આ સાથે તેઓએ ઘટનામાં પિડીત બાળકોની હોસ્પિટલમાં મુલાકાત કરી તેમના શીધ્ર સ્વાસ્થ્યની કામના કરી. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત બાળકો જલ્દીથી સારા થાય તે માટે ઈશ્વરને મારી પ્રાર્થના છે અને આપ સૌ પરિવારને સાંત્વના પાઠવવા હું સુરત આવ્યો છું.

Read Also

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!