GSTV

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 અને 26 ઓક્ટોબરે ફરી આવશે ગુજરાત મુલાકાતે

Last Updated on October 20, 2019 by Mansi Patel

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 અને 26 ઓક્ટોમ્બરના 2 દિવસ માટે ફરી ગુજરાત આવશે. બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં આવતા કલોલમાં હાજરી આપશે.

કલોલ ક્રિક કોલેજમાં દિવ્યાંગના કિટ વિતરણ સમારંભ પણ હાજરી આપશે. આ પ્રસંગે 4000 હજાર જેટલાં દિવ્યાંગોને કિટ વિતરણ કરાશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા આ કિટ વિતરણ કરાશે.

આ સાથે કલોલ APMCના નવા નિર્માણ પામેલા હોલનું લોકાર્પણ કરશે સાથે APMCના નવા ભવન નિર્માણનું ખાત મુહુર્ત પણ કરશે. અમિત શાહના પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!