GSTV
Rajkot ગુજરાત

સાસણમાં ભારત સરકારની મહત્વની બેઠકનું આયોજન, સંસદીય વન્ય સમિતિએ કરેલા રિપોર્ટની કરવામાં આવશે સમીક્ષા

સાસણમાં બે દિવસ ભારત સરકારની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

થોડા દિવસો પહેલા આવેલી સંસદીય વન્ય સમિતિએ કરેલા રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે.ફોરેસ્ટ વિભાગના ડાયરેક્ટર જનરલ એસ.પી.યાદવ રાજકોટ એરપોર્ટ પરથી સીધા સાસણના લોકો સાથે મુલાકાત કરાશે.તેઓ સંસદીય વન્ય સમિતિએ કરેલા રિપોર્ટની સમીક્ષા અને સ્થળ વિઝીટ કરાશે.

MUST READ:

Related posts

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel
GSTV