GSTV
Home » News » ઘર ખરીદનારો માટે આવ્યા ખુશખબર, આ બજેટમાં સરળ બનાવાશે નિયમો, સાથે મળશે ટેક્સમાંથી પણ છૂટછાટ

ઘર ખરીદનારો માટે આવ્યા ખુશખબર, આ બજેટમાં સરળ બનાવાશે નિયમો, સાથે મળશે ટેક્સમાંથી પણ છૂટછાટ

1 ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં રેંટલ હાઉસિંગને પ્રોત્યાહન આપવા માટે ટેક્સમાં ઘણા મોટા એલાન થઈ શકે છે. એટલું જ નહીં આ બજેટ હાઉસિંગ સેક્ટર માટે પણ સારું હશે. બજેટમાં રેંટલ હાઉસિંગ માટે છૂટછાટો મળવાનું એલાન થઈ શકે છે. રેંટલ હાઉસિંગની બુનિયાદી સુવિધાઓને ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરનો દરજ્જો મળવો સંભવ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી શો થશે ફાયદો

જાણકારી મુજબ ઈન્ફાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી સસ્તી લોન મળી શકે છે.
-ખાલી ભાડાના હેતુથી બનાવવામાં આવતા પ્રોજેક્ટ માટે મૂડી કરમાંથી મુક્તિ શક્ય બનશે.
-રેંટલ પ્રોજેક્ટ માટે વિદેશી એટલે કે FDIની શરતોમાં ઢીલ આપી શકાય છે.
-ઈનકમ ટેક્સ એક્ટ સેક્શન 80 IBA હેઠળ ટેક્સ છૂટછાટની લિમિટ વધારી શકાય છે.
-સેક્શન 80 IBA હેઠળ અફોર્ડબલ હાઉસિંગની કિંમત અને સાઈઝમાં વધારો કરી શકે છે.
-80 IBA હેઠળ પરસેંટ ડિડક્શમ મળશે.

2022 સુધી હાઉસિંગ ફોર ઓલની યોજના

કેન્દ્ર સરકારે 2022 સુધી બધાને હાઉસિંગ ફોર ઓલની યોજના હેઠળ ઘર આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેના માટે સરકારી કંપની અનબીસીસીને લેંડ મેનેજમેન્ટ એજેન્સી બનાવી ગયા છે. એનબીસીસી પીએસયુનું જમીનનું વેચાણ કરશે. તેના માટે વેચાણનો અડધા ટકા હિસ્સો તેને મળશે. જોકે તે 1 કરોડથી પણ વધારે ફીસ નહીં વસૂલી શકે. કેટલીક બેંકોનું કહેવું છે કે સરકારને આ જમીન સસ્તા ઘરો ઉપરાંત મિશ્રિત ઉપયોગ કરવો જોઈએ.

Read Also

Related posts

દેશની આ સરકારી બેન્કે લીધો મોટો નિર્ણય, 1 માર્ચથી ATM માં નહી મળે 2 હજાર રૂપિયાની નોટ

Ankita Trada

રિટાયરમેન્ટના દિવસે જ મળી જશે PFના રૂપિયા, બસ કરી લો આ નાનકડુ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!