GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મૃતદેહ સાથે બળાત્કાર! મહિલાનું શબ કબરમાંથી બહાર કાઢી નરાધમોએ….આ ઘટના વાંચીને હલી જશો

પાકિસ્તાનના કરાચીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાંક અજાણ્યા શખ્સોએ એવી શરમજનક કરતૂતને અંજામ આપ્યો છે કે જાણીને તમે હલી જશો. પાકિસ્તાનના લાંધી શહેરમાં કેટલાંક નરાધમોએ કબ્રસ્તાનમાં દફન એક મહિલાના શબને કબરમાંથી બહાર કાઢી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ. મૃતક મહિલાના પરિવારજનો આ ભયાનક ઘટના વિરુદ્ધ કોઇ કેસ કરવા નથી માગતા.

આ શરમજનક કાંડ સામે આવ્યા બાદ ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાન પાસે મોટી સંખ્યામાં મહિલાના પરિવારજનો તથા સંબંધીઓ એકઠા થઇ ગયા. તેમણે જણાવ્યું કે મૃતકના શબને કેટલાંક નરાધમોએ કબરમાંથી બહાર કાઢ્યુ અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ.

મૃતકને આ ઘટનાના એક દિવસ પહેલાં જ કબરમાં દફન કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર આ શરમજનક ઘટનાને અંજામ આપવામાં કેટલાં લોકો સામેલ હતાં તે અંગે હાલ કોઇ માહિતી મળી નથી.

પરિવારે જણાવ્યું કે કબ્રસ્તાનમાં જાળવણી માટે જવાબદાર કેરટેકરે જણાવ્યું કે એક શ્વાને તાજી બનેલી કબર પરથી સ્લેબ હટાવી દીધો. પરંતુ મહિલાના પરિવારજનો તે માનવા તૈયાર નથી કે એક શ્વાન કબર પરથી સ્લેબ હટાવા માટે સક્ષમ છે.

તેમણે તેમ પણ કહ્યું કે કબર ખોદનાર વ્યક્તિ પછીથી કબ્રસ્તાનથી ગાયબ થઇ ગયો. બીજી બાજુ પોલીસે અપરાધ સ્થળથી પુરાવા એકઠા કર્યા છે અને પુષ્ટિ કરી છે કે કબર ખોદનાર લાપતા છે.

તેમણે કહ્યું કે, તેની તલાશ માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. મૃતક મહિલાના સંબંધીઓએ પોલીસ સમક્ષ આ મામલે કોઇ કાનૂની કાર્યવાહી કરવાની ઇચ્છા નથી દર્શાવી અને તેમણે તે વાત પર જોર આપ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

Read Also

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

ખેડૂતે પત્ની સાથે મળી એવુ ગીત ગાયું કે બોલીવૂડના કલાકારો પણ મોઢામાં આંગળી નાખી ગયા

Nilesh Jethva

પ્રિમિયમ મારૂતિ વેગનઆરમાં શું હશે ખાસ ? જાણો તેની સાથે જોડાયેલી આ 5 વાતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!