GSTV
Home » News » દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ચાર જેટલા અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યુ હતુ. ત્યારે આ ફાયરિંગની ઘટનાના  સીસીટીવી સામે આવ્યા છે. કારમાં સવાર થઈને આવેલા શખ્સોએ  પોલીસની કાર પર ફાયરિંગ કરતા પોલીસ એક્શન મોડમાં આવી હતી.

પોલીસ પર કરવામાં આવેલા ફાયરિંગ બાદ પોલીસે પણ આત્મરક્ષા માટે ચારેય શખ્સો પર ફાયરિંગ કર્યુ હતુ. પોલીસના ફાયરિંગના કારણે ચારેય શખ્સો ગીતાકોલીની તરફ ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!