GSTV

દિનેશ બાંભણીયાની આગેવાનીમાં બેરોજગાર યુવક-યુવતીઓની રેલી, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

સુરેન્દ્રનગરના લીંબડીમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. એલઆરડી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી હતી. દિનેશ બાંભણીયાની આગેવાનીમાં બેરોજગાર યુવક-યુવતીઓ રેલીમાં જોડાયા હતા.

ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ બોર્ડ બેનર સાથે રેલી યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવકો અને યુવતીઓએ જોડાયા હતા. રેલી દરમિયાન પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. એલઆરડી પુરુષ મહાઆંદોલન ર૦ર૦ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

ઘીના ઠામમાં ઘી-માત્ર રાજકીય ડ્રામા/ ધારાસભ્ય પરમારે ભાજપનું નાક દબાવ્યું પણ મેળ પડયો નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!